¡Sorpréndeme!

જામનગરમાં ડિસ્પ્લે ખોલતાની સાથે જ સ્માર્ટફોન બ્લાસ્ટ થયો

2020-02-04 861 Dailymotion

જામનગર: મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે જામનગરમાં ફોનમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે શહેરના ટાઉન હોલ જ્યોત ટાવરમાં આવેલી મોબાઈલની દુકાનમાં ગ્રાહક મોબાઈલ લઈને આવ્યો અને ડિસ્પ્લે ખોલતા ફોનમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળી બ્લાસ્ટ થયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને જે ફોનમાં બ્લાસ્ટ થયો તે MI નોટ-6 ફોન હોવાનું જાણવા મળ્યું હતું