¡Sorpréndeme!

જામકંડોરણામાં ડાયરામાં મંત્રી જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ

2020-02-03 1 Dailymotion

જામકંડોરણા: રવિવારે જામકંડોરણામાં આવેલી કન્યા છાત્રાલય ખાતે લેઉવા પટેલની 156 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા જાજરમાન લગ્નોત્સવમાં દીકરીઓને વાજતે ગાજતે સાસરે વળાવી હતી સમૂહલગ્ન બાદ રાત્રે લોકડાયારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બાલાવતા લોકોએ જયેશ રાદડિયા અને તેના ભાઇ લલિતભાઇ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો