¡Sorpréndeme!

ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર પાસેથી જાણો USમાં ટેમ્પરરી રેસિડન્ટ સ્ટેટસ કઈ રીતે મળે

2020-02-02 901 Dailymotion

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં EB5 અને ભારત EB5ની કઈ કેટેગરીમાં આવે છે? USમાં ટેમ્પરરી રેસિડન્ટ સ્ટેટસ કઈ રીતે મળે? જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર શું કહે છે