¡Sorpréndeme!

મોદી સરકારના બજેટમાં ખેડૂતો માટે 16 પોઈન્ટનો એક્શન પ્લાન

2020-02-01 516 Dailymotion

નવા દાયકાનું પ્રથમ બજેટ જાહેર કરી રહેલાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દાવો કર્યો હતો કે સરકાર આગામી વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે ખેતપેદાશોના વેચાણ માટે નવા બજારો ઊભા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે બજારોની વિવિધતા મળે અને ખેડૂતોની આવક વધે એ માટે કેન્દ્ર સરકાર 16 સૂત્રી યોજનાનો અમલ કરશે