¡Sorpréndeme!

મુંબઈ પોલીસનો હટકે પ્રયોગ, રાહ જોવામાં વાંધો ના હોય તો વગાડો હોર્ન

2020-01-31 8,867 Dailymotion

ભારતનું સૌથી વધુ ટ્રાફિક મેટ્રો સિટી મુંબઈમાં જોવા મળે છે, ત્યારે મુંબઈ પોલીસ દ્વારા ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જેટલીવાર હોર્ન વગાડતા અવાજના ડિસિબલમાં વધારો થાય તેમ ટ્રાફિકના રેડ સિગ્નલની સેકન્ડો વધીને રિસેટ થઈ જાય છે જેથી વાહનચાલકોએ તેટલો સમય વધારે રોડ પર રોકાવું પડે છે મુંબઈ પોલીસના ટ્વિટને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રિટ્વિટ કરીને લખ્યું છે કે, રસપ્રદ આઈડિયા છે, આનો અમદાવાદમાં પ્રયોગ કરવો જોઈએ?