¡Sorpréndeme!

જામિયાના વિદ્યાર્થીઓએ ‘આ લો આઝાદી’ કહીને ફાયરિંગ કરનાર પર કેસ નોંધાવ્યો

2020-01-31 1,818 Dailymotion

નવી દિલ્હી:દિલ્હી ચૂંટણી વચ્ચે CAAને લઈને ભડકાવાઈ રહેલી નફરતનું ગુરુવારે વરવું સ્વરૂપ દેખાયું હતું જામિયા નગરમાં સીએએ વિરોધી માર્ચમાં ઘૂસીને એક યુવકે દેશી પિસ્તોલથી ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી આ ગોળી જામિયા યુનિવર્સિટીના શાદાબ ફારુક નામના વિદ્યાર્થીના હાથમાં વાગી હતી કાશ્મીરના આ વિદ્યાર્થીને પહેલા હોલી ફેમિલી હોસ્પિટલમાં અને પછી એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાયો હતો