¡Sorpréndeme!

રાજપથ ક્લબ નજીક કારનો વિચિત્ર અકસ્માત, 15 ફૂટ ઉછળીને ફૂટપાથ પર પડી

2020-01-30 1 Dailymotion

અમદાવાદ: આજે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર એક કાર પૂરપાટ દોડતા ફંગોળાઈ હતી અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાટના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ કૂદીને પલટી મારી ગઈ હતી સાઈન બોર્ડ સાથે અથડાઈને કાર પલટી ગઈ હતી તેવું આસપાસ હાજર લોકોએ જણાવ્યું હતું અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો