¡Sorpréndeme!

જામિયામાં રેલી દરમિયાન એક યુવકે જાહેરમાં બેફામ ફાયરિંગ કર્યું

2020-01-30 17,493 Dailymotion

વિડિયો ડેસ્કઃ નાગરિકતા સંસોધન કાયદો અને નાગરિકતા રજિસ્ટરના વિરોધમાં દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીથી રાજઘાટ સુધી રેલીમાં એક અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું છેજેમાં એક પ્રદર્શનકારી વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી છે