¡Sorpréndeme!

વર્લ્ડ ચેમ્પિયનની કાર રોડ પરથી પલ્ટી મારી પહાડ પરથી નીચે પડી

2020-01-30 847 Dailymotion

વર્લ્ડ ચેમ્પિયન ઓટ ટનક અને તેના સહચાલક એક અકસ્માત દુર્ઘટનામાં ઘાયલ થયા છે એક રેલીમાં તેમની કાર એક બર્ફીલા રસ્તા પરથી નીચે જઈ પડી અને પહાડ પરથી નીચે જઈ પડી હતી આ ઘટના મોંટે કાર્લે રેલી દરમિયાન સર્જાઈ હતી ઓટ ટનકે આ અકસ્માતનો વીડિયો તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે કાર પછડાઈને નીચે જઈ પડે છે જોકે સદનસીબે કાર એક વૃક્ષ સાથે અથડાઇને વચ્ચે ફસાઈ જાય છે જેથી ડ્રાઇવર અને તેના સહચાલકનો જીવ બચી જાય છે