¡Sorpréndeme!

ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં ઠંડીનું મોજું,હજુ ઠંડો પવન ફૂંકાશે

2020-01-30 3,429 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઉત્તર ભારતમાં હિમવર્ષા થતા તેમજ ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો શરૂ થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે રાજ્યના 13 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, તેમજ સમગ્ર રાજ્યમાં 65 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું આગામી બે દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા હોવાથી ઠંડીનું મોજું ફરી વળવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે
1