¡Sorpréndeme!

ઉત્તરપ્રદેશથી ભણાવવા લાવેલા 10 વર્ષના બાળકને માસા-માસીએ માર મારીને કામ કરાવ્યું, પોલીસે બાળકને મુક્ત કરાવ્યો

2020-01-29 1,010 Dailymotion

વડોદરા:ઉત્તરપ્રદેશથી ભણાવવાનું કહીને વડોદરા લાવવામાં આવેલા માસૂમ બાળક પાસે કામ કરાવી રહેલા માસી-માસાના સંકજામાંથી વડોદરા પીસીબીએ બાળકને મુક્ત કરાવ્યો હતો અને બાળકના માસા શાહિદખાનની ધરપકડ કરી છે માસૂમ બાળક આમીરે જણાવ્યું હતું કે, સવારે 8થી રાતના 12 વાગ્યા સુધી કામ કરાવતા હતા અને રમવા પણ જવા દેતા ન હતા રમવા જાઉ તો માસા-માસી માર મારતા હતા