મહિલાઓ હવે 24માં અઠવાડિયે પણ એબોર્શન કરાવી શકશે મોદી સરકારની કેબિનેટમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે આ સાથે જ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો માર્ગ મોકળો થઈ ગયો છે આ બિલને આગામી સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે