¡Sorpréndeme!

શાહઆલમ તોફાન કેસનો આરોપી શહેઝાદખાન પઠાણ પાંચ કલાકના જામીન લઈ AMCની સામાન્ય સભામાં હાજર રહ્યો

2020-01-29 2,189 Dailymotion

અમદાવાદ:આજે સામાન્ય કોર્પોરેશનની સામાન્ય સભામાં હંગામા બાદ બેઠકને બરખાસ્ત કરવામાં આવી હતી CAA મામલે શાસક પક્ષના સભ્યોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી કોંગી સભ્યોએ ભાજપના સભ્યોના કાગળો ફાડ્યા હતા જેને પગલે સભામાં હોબાળો મચ્યો હતો આ સભામાં શહેઝાદ ખાન પઠાણ જે CAAના વિરોધમાં જેલવાસ ભોગવે છે તે પણ જામીન લઈને હાજર રહ્યો હતો