¡Sorpréndeme!

કીમ નજીક કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી બે કાર સાથે અથડાઈ, એક ઈજાગ્રસ્ત

2020-01-28 1,259 Dailymotion

સુરતઃજિલ્લાના કીમ ચાર રસ્તા નજીક ભાગ્યોદય હોટલ સામે નેશનલ હાઇવે પર બપોરે 2 કલાકે અમદાવાદ તરફથી આવતા હાઈવે પરથી પુર ઝડપે આવતી બ્રેઝા કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો જેથી કાર ડિવાયડર કૂદીને સામે આવતા હાઈવે પરની બે કાર સાથે અથડાઈ હતી જ્યાં પાછળથી બીજી કેટલાક ઝડપથી આવતા વાહનો પણ અથડાયા હતા જેમાં એક કાર ચાલક યુવકને ઈજા પહોંચી હતી