¡Sorpréndeme!

ચીનની મંજૂરી મળતાં જ સ્ટુડન્ટ્સને સહી સલામત લાવવા માટે પ્રાઈવેટ પ્લેન તૈયાર છે: વિદેશમંત્રી

2020-01-28 381 Dailymotion

વડોદરાઃરાજપીપળા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા જઇ રહેલા વિદેશ મંત્રી જયશંકરે હરણી એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાયરસના ફસાયેલા દેશના તમામ સ્ટુડન્ટસને સુરક્ષીત પરત લાવવા માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છેમંજૂરી મળતાં જ પ્રાઈવેટ પ્લેનમાં વિદ્યાર્થીઓને લાવવામાં આવશે