¡Sorpréndeme!

વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર લાકડાની પાલક તૂટી, 40 ફૂટ ઉપરથી મજૂરો નીચે પટકાયા

2020-01-27 3,661 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર સોલાર પેનલ લગાવવાની કામગીરી વખતે લાકડાની પાલક તૂટી પડતા મજૂરો 40 ફૂટ ઉપરથી નીચે પટકાયા હતા જેમાં એક મજૂર ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે કેટલાક મજૂરો ત્યાંથી ભાગી ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો