¡Sorpréndeme!

શાહીબાગ શહીદ સ્મારક પાસે માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોના ધરણા, ગાંધીનગર કૂચ કરશે

2020-01-27 612 Dailymotion

અમદાવાદ: શહેરના શાહીબાગ ખાતેના શહીદ સ્મારક પાસે હજારો સૈનિકોના પરિવારજનો પોતાની માંગ સાથે ધરણા પર બેઠા છે તેઓ શાહીબાગથી ગાંધીનગર તરફ જાય તેવી શક્યતા છે, જેને પગલે હાલ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનોએ નોકરી, વળથર સહિતની 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા છે