¡Sorpréndeme!

થરુરે કહ્યું- CAA લાગુ કરવું એ ઝિન્નાના વિચારોની જીત છે

2020-01-27 905 Dailymotion

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે જયપુરમાં કહ્યું કે જો CAA, NPR-NRC લાગુ કરવાનો આધાર છે તો તે સીધી રીતે પાકિસ્તાનના પિતા મોહમ્મદ અલી ઝીન્નાની વિચારધારાની જીત થશે હું એવું નથી કહેતો કે ઝીન્ના સંપૂર્ણ રીતે જીતશે, કારણકે અમારી પાસે મહાત્મા ગાંધીના વિચારોનો વિકલ્પ છે પરંતુ મને લાગે છે કે, ઝીન્નાની જીત થઈ રહી છે તેઓ ધર્મના આધાર પર દેશ અને નાગરિકતા ઈચ્છતા હતા જ્યારે ગાંધીજી દરેક ધર્મોને બરાબર માનતા હતા