¡Sorpréndeme!

ગુડ્ડુ ગેંગના ગેંગસ્ટર સચિનની હત્યા કરનારા ત્રણ આરોપીઓ ઝડપાયા, માર માર્યાની અદાવતમાં હત્યા કરી નાખી

2020-01-25 2,758 Dailymotion

સુરતઃપાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગીતાનગર સોસાયટીની ગલીમાં શુક્રવારે રાત્રે ગુડ્ડુ ગેંગના ગેંગસ્ટર સચિન મિશ્રાની હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી હત્યારાઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓની પૂછપરછમાં દેશી હાથ બનાવટની પિસ્તોલથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે