¡Sorpréndeme!

ટીકટોક સ્ટાર કિર્તી પટેલનો ઘુવડ સાથેનો વીડિયો વાયરલ, વન વિભાગ તપાસ કરશે

2020-01-25 1 Dailymotion

અમરેલીઃફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક ટીકટોક વિડ્યો શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો તે શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે