¡Sorpréndeme!

જેતપુરમાં બુલેટ ચાલકે વેપારીને અડફેટે લઇને હેલ્મેટ વડે માર માર્યો, ઇજાગ્રસ્ત વેપારી હોસ્પિટલમાં દાખલ

2020-01-25 4,525 Dailymotion

રાજકોટઃજેતપુરના જૂનાગઢ રોડ ઉપર એક વેપારીને બૂલેટ ચાલકે લીધો અડફેટે લીધો હતો રાજમાર્ગો ઉપર રોંગ સાઈડમાંથી બુલેટ પર જતા લુખ્ખા તત્વોએ અકસ્માત સર્જીને નારાયણ પેઈન્ટ નામની દુકાનના માલિક નિલેશભાઈ કુપુપરા ઉપર હેલ્મેટથી હુમલો કર્યો હતો મારામારી બાદ વેપારી જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી