¡Sorpréndeme!

છ વર્ષની બાળકી બની હીરો, અડધીરાત્રે ઘરમાં આગ લાગતા પરિવારનો જીવ બચાવ્યો

2020-01-24 697 Dailymotion

અમેરિકાના ન્યુ જર્સીમા રહેતી માત્ર છ વર્ષની બાળકી હાલ હીરો બની ગઇ છે, લોકો તેની ખૂબ પ્રશસા પણ કરી રહ્યા છે તેનુ કારણ એ છે કે આ છ વર્ષની બાળકીએ આગથી તેના પરિવારનો જીવ બચાવ્યો છે આ બાળકીનુ નામ મૈડલિન કાલબોર્ન છે, જેના પિતા પહેલા ફાયર ફાયટર હતારાત્રે બે વાગ્યાની આસપાસ ઘરમા શોટ સર્કિટના કારણે આગ લાગી ધુમાડા અને ફાયર અલાર્મના અવાજથી મૈડલિનની ઉંઘ ઉડી ગઇ તે તરત ભાગીને તેના પિતા પાસે ગઇ અને તેને જગાડયા ત્યારબાદ સમય સૂચકતા વાપરીને આખો પરિવાર ઘરની બહાર નિકળી ગયો જેની થોડી જ મિનિટોમા આગ આખા ઘરમા પ્રસરી ગઇ આગ એટલી ભીષણ હતી કે આખુ ઘર અને સામાન તેમા બળીને રાખ થઇ ગયા પરતુ છ વર્ષની મૈડલિનની સમજદારી અને સુઝના કારણે પરિવારનો જીવ બચી ગયો