¡Sorpréndeme!

LRDમાં ભરતી બાબતે જૂનાગઢમાં આપઘાત કરનારની શ્રદ્ધાંજલિ, મોટી સંખ્યામાં રબારી સમાજના લોકોએ રેલી યોજી

2020-01-23 723 Dailymotion

વેરાવળ:એલઆરડીની ભરતીમાં રબારી સમાજના લોકો સાથે અન્યાય થયાના આક્ષેપ સાથે જૂનાગઢના મ્યાંજરભાઇ મુંજાભાઇ હુણએ થોડા દિવસ પહેલા આપઘાત કર્યો હતો આજે તેનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વેરાવળમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો એકત્ર થયા હતા બાદમાં રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું