¡Sorpréndeme!

પાટડીના હરીપુરામાં સિંહ દેખાયો હોવાનો વીડિયો વાઈરલ, જંગલી બિલાડો હોવાનું અનુમાનઃ વન વિભાગ

2020-01-22 1,950 Dailymotion

પાટડીઃસુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પથંકમાં સિંહ દેખાયા બાદ રાજકોટના પાદરમાં થઈને જસદણ પંથકમાં પહોંચ્યા હોવાનો અહેવાલો આવ્યા હતા ત્યાર બાદ સિંહ ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં હોવાનું જાણવા મળ્યું હતું જેથી જસદણ-ચોટીલા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી આ ઘટનાક્રમ વચ્ચે આજે(બુધવાર) પાટડીના હરીપુરામાં સિંહ દેખાયાના વીડીયો સાથે સરપંચ સહિતના આગેવાનો મામલતદાર અને ટીડીઓ પાસે દોડી ગયા હતા જો કે વન વિભાગે વીડિયોમાં દેખાતું પ્રાણી નર જંગલી બિલાડો હોવાનું અનુમાન કર્યું છે