¡Sorpréndeme!

આગ બાદ સુરતની રઘુવીર માર્કેટની હાલત ખંડેર જેવી, જ્યાં જૂઓ ત્યાં કાટમાળ

2020-01-22 11,344 Dailymotion

સુરતઃ કુંભારીયા ચાર રસ્તા પાસે આવેલી રઘુવીર સિલિયમ માર્કેટમાં ગત રોજ સવારે 3 વાગ્યાની આસપાસ લાગેલી આગને એક દિવસથી વધુ થઈ જવા છતા રહી રહીને આગ લાગી રહી છે આ આગના કારણે રઘુવીર માર્કેટની ઈમારતના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે આગના પગલે ઈમારતનો કાટમાળ નીચે પડી રહ્યો છે જેથી ઈમારત અને આસપાસની જગ્યામાં જ્યાં જૂઓ ત્યાં કાળમાળ નજરે પડી રહ્યો છે