¡Sorpréndeme!

આનંદીબેન પટેલે દારૂબંધી પર કહ્યું, ચા પાણી સિવાય બીજું પીવાનું મળતું હોય તો બંધ કરાવો

2020-01-21 2,326 Dailymotion

વિરમગામ:ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજે વિરમગામ તાલુકાના જખવાડાના મહેમાન બન્યા હતા તેમણે વિરમગામની જખવાડા ગ્રામ પંચાયત અને પક્ષીઘરનું લોકાર્પણ કર્યું હતું દરમિયાન તેમણે દારૂબંધીને લઈને ટોણો મારતા કહ્યું હતું કે, અહીં ખાવા જેવું છે, અહીં પીવા જેવું છે પીવાનું એટલે બીજું નહી ચા પાણી બધુ બીજું પીવાનું તો મળતું હશે? મળે છે? બંધ કરાવો તેમણે સાથે જ પોટલીનું ગણિત સમજાવ્યું હતું