¡Sorpréndeme!

ચોરને પકડનાર પોલીસ જ દૂધના પેકેટ ચોરી કરતા ઝડપાઈ

2020-01-21 477 Dailymotion

પોલીસનું કામ અપરાધો પર લગામ લગાવી ચોરને જેલના સળીયા પાછળ નાખવાનું છે, પરંતુ જ્યારે પોલીસ જ ચોરની જેમ ચોરી કરવા લાગે ત્યારે આપણને પણ હજાર સવાલ થાય દિલ્હીના નોઇડા પાસેના એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક પોલીસકર્મી દૂધના પેકેટની ચોરી કરતો જોવા મળે છે પોલીસ વાન ઉભી રાખી કિનારે પડેલા દૂધના કેરેટમાંથી કોથળીઓ ચોરી વાનમાં મૂકે છે જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે