¡Sorpréndeme!

ન્યુ સાઉથ વેલ્સમાં ધૂળની આંધી, દિવસના સમયે અંધારું છવાઈ ગયું, વિક્ટોરિયામાં ચેતવણી જારી

2020-01-20 5,335 Dailymotion

ન્યુ સાઉથ વેલ્સઃઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં રવિવારે ધૂળની આંધીને લીધે દિવસના સમયમાં જ અંધારું છવાઈ ગયું હતું સોશિયલ મીડિયા પર તેના કેટલાક વિડિયો શેર કરવામાં આવી રહ્યા છે આ પૈકી ન્યુ સાઉથ વેલ્સની આસપાસના શહેરોમાં ધૂળની આંધી જોવા મળી રહી છે હવામાન વિભાગે કહ્યું છે કે પાર્ક્સ શહેરમાં હવાની ઝડપ 94 કિમી પ્રતી કલાક હતી, જ્યારે ડુબ્બો શહેરમાં 107 કલાક પ્રતિ કલાક ઝડપ નોંધાઈ હતી હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે ન્યુ સાઉથ વેલ્સના મધ્ય ભાગ, ઉત્તર અને પૂર્વીય હિસ્સામાં વરસાદ નોંધાયો છે