¡Sorpréndeme!

દક્ષિણ ભારતમાં બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ સુખોઈનું પહેલું સ્ક્વાડ્રન તહેનાત

2020-01-20 3,149 Dailymotion

વાયુસેનાએહવે દક્ષિણમાં આવેલા એરબેઝની સુરક્ષા વધારી છે જેના માટે સોમવારે દેશના પહેલા CDS જનરલ બિપીન રાવત અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા તમિલનાડુના તંજાવુર એરબેઝ પર લડાકુ વિમાન સુખોઈ-30MKIને સ્ક્વાડ્રનમાં સામેલ કર્યું સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસથી સજ્જ સુખોઈનું આ પહેલું સ્ક્વાડ્રન છે, જેને દક્ષિણ ભારતના કોઈ સૈન્ય બેઝ પર તહેનાત કરવામાં આવશે