¡Sorpréndeme!

બનાસકાંઠામાં ફરી તીડ ત્રાટક્યા, સરહદી વાવ તાલુકાના 3 ગામોમાં તીડના 4 દિવસથી ધામા

2020-01-20 294 Dailymotion

વાવ/ પાલનપુર:વાવ તાલુકાના સરહદી ત્રણ ગામોમાં ચાર દિવસથી તીડોએ ધામા નાંખતા ખેડૂતોના ખેતરોમાં ઊભેલા લીલોછમ પાકનો રાતાચોળ કરી નાખ્યો છે તીડના કારણે ખેડૂતો હવે બિસ્તરા-પોટલા લઇ ઘર ભેગા થવાના દિવસો આવી ગયા છે તીડોએ આ ત્રણ દિવસમાં ત્રણ ગામોમાં ખેડૂતોને કરોડોનું નુકશાન કર્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે