¡Sorpréndeme!

જેપી નડ્ડા ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા

2020-01-20 3,937 Dailymotion

જગત પ્રકાશ નડ્ડા સામાન્ય સહમતીથી ભાજપના 11માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા તેમણે ચૂંટણી પ્રક્રિયા હેઠળ સોમવારે પાર્ટીના મુખ્યાલયમાં આ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેઓ બિનહરીફ ચૂંટાયા છે તેઓ અમિત શાહ પછી બીજા એવા નેતા છે, જેમને ઉત્તરપ્રદેશમાં સફળતા બાદ પાર્ટીની કમાન સોંપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યાલયમાં તેમનું સ્વાગત કરશે, તેઓ અહીંયા કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશેતેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત સંઘના પણ અંગત માનવામાં આવે છે શાહે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ નડ્ડાને 19 જૂન 2019ના રોજ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી