¡Sorpréndeme!

નસવાડીના ગઢ બોરીયાદમાં શિક્ષિકા પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ

2020-01-20 2,108 Dailymotion

છોટાઉદેપુરઃ નસવાડી તાલુકાના ખરેડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી અને બે બાળકો સાથે ગઢ બોરીયાદ ગામમાં રહેતી અલ્પાબેન ઝાલાની શિક્ષક પતિએ કરપીણ હત્યા કરી હતી નસવાડી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિ મુકેશ સોલંકીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્વયાહી હાથ ધરી છે