¡Sorpréndeme!

Speed News: બનાસકાંઠામાં ફરી લાખો તીડોએ આક્રમણ કર્યું

2020-01-19 2,941 Dailymotion

બનાસકાંઠામાં ફરી લાખો તીડોએ આક્રમણ કર્યું છે સરહદી વિસ્તારના ખેડૂતોમાં તીડના આક્રમણથી ફરી એક વખત ચિંતાનું મોજુ ફરી વળ્યું છે વાવ તાલુકાના કુંડાળીયા ગામની નજીક તીડનું ઝુંડ પહોંચ્યું છે તીડ મુદ્દે SITની ટીમ નિરીક્ષણ માટે પહોંચી આવી છે ખાનગી સંસ્થાઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તીડના સેમ્પલ લઇને રિસર્ચ કરી રહ્યાં છે