¡Sorpréndeme!

ન્યૂ ફાઉન્ડલેન્ડમાં 2 દિવસમાં 30 ઈંચ હિમવર્ષાને લીધે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા

2020-01-19 394 Dailymotion

કેનેડાના આયલેન્ડ ન્યૂ ફાઉન્ડલેન્ડ હાલ બરફથી સંપૂર્ણ ઢંકાઈ ગયો છે ગત શુક્રવાર અને શનિવારે Snowmageddon (સ્નોમેજેડન)લીધે આ આયલેન્ડમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ભાર પવન સાથે હિમવર્ષાની ભયાનક પરિસ્થિતિ કેનેડાના અખબારોમાં ‘સ્નોમેજેડન’ તરીકે ઓળખાય છે ન્યૂ ફાઉન્ડલેન્ડની રાજધાની સેન્ટ જોહન્સમાં હિમવર્ષામાં 762cm (30 ઈંચ) બરફ પડ્યો છે હિમવર્ષા સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો શહેરમાં વર્ષ 1942 પછી આવી ભયાનક હિમવર્ષા જોવા મળી છે કેનેડાના પ્રધાન મંત્રીએ ટ્વીટ કરી મદદનું આશ્વાસન આપ્યું હતું