¡Sorpréndeme!

તાડવા ગામ પાસે કારચાલકે બે રાહદારીને અડફેટે લીધા, 5 વર્ષના બાળકનું મોત

2020-01-19 270 Dailymotion

પંચમહાલઃજિલ્લાના તાડવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકનું મોત નીપજ્યું છે શહેરા-ગોધરા હાઇવે પર કારચાલકે બે રાહદારીને અડફેટે લીધા હતા જેમાંથી પાંચ વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી