¡Sorpréndeme!

વડોદરામાં પાલિકાના બાંધકામ વિભાગે ગેરકાયદે બાંધકામ બદલ 3 દુકાનો સીલ કરી

2020-01-18 291 Dailymotion

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારાશહેરના નવાબજાર અને મંગળ બજાર વિસ્તારમાંઆવેલી ૩ દુકાનોને ગેરકાયદે બાંધકામ કરવા બદલસીલ મારવામાં આવી હતી સ્થાનિક પોલીસને સાથે રાખીને પાલિકાના બાંધકામ વિભાગ દ્વારાસીલ મારવાનીકાર્યવાહી કરવા હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ દુકાનદારોને બાંધકામ દુર કરવા આપી નોટિસ હતી