¡Sorpréndeme!

રાજકોટમાં માઉન્ટેન પોલીસ ગ્રાઉન્ડમાં અશ્વ શો, બે ઘોડા તોફાને ચડતાં પોલીસ કર્મીઓમાં નાસભાગ

2020-01-18 4,011 Dailymotion

રાજકોટઃ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પોપટપરા માન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડ ખાતે અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા અશ્વ શોમાં બે ઘોડાઓ તોફાને ચડતાં પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી અશ્વ શોના ચાલુ કાર્યક્રમ દરમિયાન એક ઘોડાની લગામ બીજા ઘોડાના પાછળના પગમાં આવી ગઈ હતી જેથી પહેલો ઘોડો લગામ કઢાવવા માટે અને બીજો લગામ પગમાં આવી જતાં પાછળના પગથી ઉછળવા લાગ્યો હતો જેથી માઉન્ટેન પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી ઘોડાઓ પર કાબુ મેળવવા માટે પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી જો કે, ઘોડાઓ તોફાને ચડ્યા એ દરમિયાન કોઈને ઈજા પહોંચી નહોતી