પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે નિર્ભયા કેસના ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે તે મુજબ ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિત મુકેશ કુમારની દયા અરજી શુક્રવારે ફગાવી દીધી હતી જો અન્ય દોષિતોદયા અરજી નહીં કરે તો 14 દિવસ બાદ ચારેય દુષ્કર્મીઓને ફાંસી થઈ શકે છેજલીસ અંસારી વર્ષ 1993ના મુંબઈ સિરીયલ બ્લાસ્ટ કેસમાં દોષિત છેઆ ઉપરાંત અજમેર, જયપુર અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના કેસમાં પણ તેને સજા થઈ છે ઉત્તર પ્રદેશના DGPએ કહ્યું કે, અંસારી વિદેશ ભાગવાની ફિરાકમાં હતો પણ એ પહેલાં જ તેને પકડી લેવાયો છે જલીસે 90ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાનમાંથી આતંકવાદની તાલીમ લીધી હતી