¡Sorpréndeme!

‘મલંગ’ માટે એલી અવરામે 3 દિવસમાં શીખ્યું બુલેટ, ફેન્સે કહ્યું ‘વાહ’

2020-01-17 7,247 Dailymotion

ફિલ્મ ‘મલંગ’માં પોતાના કેરેક્ટરને ન્યાય આપવા બૉલિવૂડ એક્ટ્રેસ એલી અબરામે 3 દિવસમાં બાઇક શીખ્યું હતું જેના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે એલીએ લખ્યું છે કે પહેલા દિવસે સ્કૂટરથી શરૂ કર્યું અને ત્રીજા દિવસે બુલેટ શીખી લીધું જેના પર ફેન્સ પણ તેને કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે