¡Sorpréndeme!

વર્ષોથી સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે CM રૂપાણી અડધી પીચે, કહ્યું-ભ્રષ્ટ અધિકારીઓને છોડીશું નહીં

2020-01-16 4,142 Dailymotion

અમદાવાદઃ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આજે ફેસબૂક પર 7 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે ભ્રષ્ટાચારને નાથવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલા લેવા અને સિસ્ટમમાં સુધારો કરવા ખુલ્લો જંગ માંડ્યો હોવાનો હુંકાર કર્યો છે આમ મુખ્યમંત્રી સરકારી તંત્રમાં વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર મામલે અડધી પીચે આવીને રમી રહ્યા છે