ગણતંત્ર દિવસ પર મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે જમ્મુ-કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના 2 આતંકવાદીની ધરપકડ કરી છે તેઓ ગણતંત્ર દિવસ પર આત્મઘાતી હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા
ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શ્રીનગર પોલીસે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલને જાહેર કર્યું છે ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી 26મી જાન્યુઆરીના રોજ ગ્રેનેડથી હુમલો કરવાની તૈયારી કરતા હતા