¡Sorpréndeme!

કટકના નરગુંડી રેલ્વે સ્ટેશન પાસે મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી

2020-01-16 2,294 Dailymotion

peed Newsમાં જોઈશું અત્યાર સુધીમા મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંકટકના નરગુંડી રેલ્વે સ્ટેશન પાસે મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતીઆ દુર્ઘટનામાં ઘણા મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર છેટ્રેન પાટા પરથી કયા કારણોસર ઉતરી તેનું કારણ જાણવા મળ્યું નથીહાલમાં બચાવ કામગીરી ચાલું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું