નિર્ભયા ગેંગ રેપના દોષિત મુકેશ કુમારની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતીસુનાવણી દરમ્યાન એએસજી અને દિલ્હી સરકારના વકીલના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપી શકાશે નહીરાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર ચુકાદો દીધા બાદ દોષિતોને 14 દિવસનો સમય આપવો પડશે