¡Sorpréndeme!

રાજનાથે કહ્યું-બે દાયકાથી ઠેલાતી CDSની નિમણૂંક પર વડાપ્રધાને તરત મંજૂરી આપી દીધી

2020-01-14 198 Dailymotion

રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક અંગે 20-21 વર્ષથી મંથન ચાલી રહ્યું હતું રક્ષા મંત્રી બન્યા બાદ મેં આ અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી વડાપ્રધાને તરત આને મંજૂર કરીને પદની રચના કરવાના આદેશ આપ્યા હતા રાજનાથ મંગળવારે જયપુરમાં ‘આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે’ના અવસરે જયપુરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા 14 જાન્યુઆરીએ ભારતીય સશસ્ત્ર સેનાએ તેમના પૂર્વ સૈનિકો માટે ‘આર્મ્ડ ફોર્સ વેટનર્સ ડે’ની ઉજવણી કરે છે CDS જનરલ બિપિન રાવત પણ કાર્યક્રમમાં જોડાયા હતા