¡Sorpréndeme!

સૌરાષ્ટ્રમાં પતંગરસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો, રાજકોટીયનોએ કાપ્યો છેની ચિચિયારી કરી પતંગ ચગાવ્યા

2020-01-14 818 Dailymotion

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઉત્તરાયણની ઉજવણી થઇ રહી છે સવારે આઠ વાગ્યા સુધી પવન નહીંવત હતો પરંતુ બાદમાં પવનની ગતિ વધતા પતંગરસિકોમાં ઉત્સાહ આવ્યો હતો અને ચિચિયારીઓ સાથે પતંગ ઉડાડી રહ્યા છે રાજકોટમાં હાસ્ય કલાકાર સાંયરામ દવેએ પતંગ ઉડાડી હતી