¡Sorpréndeme!

કુલપતિએ કહ્યું- પોલીસ મંજૂરી વગર દાખલ થઈ, FIR કરાવીશું; વિદ્યાર્થીઓ કહ્યું- અમને વિશ્વાસ નથી

2020-01-13 168 Dailymotion

જામિયા મીલિયા યુનિવર્સિટીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી વિશે વિદ્યાર્થીઓ સોમવારે વાઈસ ચાન્સેલર ઓફિસને ઘેરી લીધી હતી વિદ્યાર્થીઓ પોલીસ સમક્ષ FIR દાખલ કરવાની માંગણી કરતા હતા VC નઝમા અખ્તરે કહ્યું, આપણે ચોક્કસ FIR દાખલ કરાવીશું પોલીસ આપણી ફરિયાદ નથી નોંધી રહી, જરૂર પડશે તો આપણે હાઈકોર્ટ પણ જઈશુંજોકે કુલપતિના નિવેદન પછી પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને કહ્યું હતું કે અમને કુલપતિની વાતમાં વિશ્વાસ નથી