¡Sorpréndeme!

ઉત્તરાયણના દિવસે આટલું કરવાથી પતિ-પત્ની અને પિતા-પુત્ર વચ્ચે બગડેલા સંબંધો સુધરી જશે

2020-01-13 1 Dailymotion

આપણે ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવીએ છીએજોકે કોઈ સવાલ કરે કે ઉત્તરાયણનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે ? તો બહુ ઓછા લોકો આ સવાલનો જવાબ આપી શકશેઆજે આપણે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ પાસે જાણીશું કે ઉત્તરાયણની ઉજવણી પાછળ કયો હેતુ રહેલો છેઆ સાથે તે વાત પણ જાણીશું કે ઉત્તરાયણના દિવસે સ્નાન,દાન અને પૂજા કરવાથી શું ફાયદો થશે