¡Sorpréndeme!

‘કહુ ત્યારે મારી પાસે આવી જવાનું’ કહી લગ્નની લાલચે યુવાને ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ કર્યું

2020-01-12 1,366 Dailymotion

રાજકોટ:શહેરમાં વધુ એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર શખ્સના તાબે નહીં થતા યુવતી સાથેનો વીડિયો પરિવારને મોકલી દેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે પ્રદ્યુમનગર પોલીસે ઠક્કરબાપા વિસ્તારમાં રહેતા મયૂર ગોરધન ઘાવરી નામના શખ્સ સામે ગુનો નોંધી ઝડપી લીધો છે અને કોર્ટમાં રજૂ કરી રિમાંડની માંગ કરશે