¡Sorpréndeme!

રાજ્ય સરકારની શિયાળુ પાક માટે પિયત આપવાની જાહેરાત કરી

2020-01-12 2,184 Dailymotion

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શિયાળુ પાક માટે પિયત આપવાની જાહેરાત કરી છે નર્મદામાં પાણી પર્યાપ્ત માત્રામાં હોવાથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે પાણીનો સંગ્રહ હોવાથી શિયાળુ પાકમાં 70 દિવસ સુધી પાણી અપાશે કડી, કલોલ, સાણંદ, વિરમગામ, લખતર તેમજ વઢવાણ અને પાટડી તાલુકામાં મેઈન અને બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાશે