¡Sorpréndeme!

પાદરાની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટનો મામલો, મૃતકોને વળતર આપવાની માગ

2020-01-12 250 Dailymotion

વડોદરાઃપાદરાની ઓક્સિજન કંપનીમાં થયેલી દુર્ઘટના મામલે હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી ત્યારે વળતરની માગ પૂરી ના થતા કર્મચારીઓ ધરણાં પર બેઠાં છે ભયંકર ઠંડીમાં કર્મચારીઓ શર્ટ કાઢીને આંદોલન કરી રહ્યાં છે મહત્વનું છે કે, કર્મચારીઓએ જણાવ્યું છે કે, જો આ ધરણા દરમિયાન કોઇની તબિયત લથડશે તો સરકાર જવાબદાર રહેશે